20130818

ભરતવાક્ય

The Bridges of Wind and Rain!

China has as many as 56 different ethnic groups residing in it. Belonging to one of these are the Dong people. The dong are one of many groups left over from ancient China, when it was divided into many different territories. They migrated from east china and today ocan be found in small pockets and villages. They mostly live in eastern Guizhou, western Hunan, and northern Guangxi. 
dong people bridges
The dong are known for their carpentry skills, their native-bred sweet rice and their unique architecture, especially when it comes to their type of bridge building.  
dong people bridges

The 'wind and rain bridge', as it is known to the dong, is so called because it has pavilions built on top of it. Often, the structures are quite beautiful, and that is why they are also known as "flower bridges" by some. 

dong people bridges

These bridges are used for more than just crossing. On rainy days, they make for a great place to relax and meet with other people and travellers until the train abates.  

dong people bridges

The bridges are mostly made of wood. Both sides will have railings and benches so that pedestrians can rest under the roof. Many are decorated and carved with dragon and pheonix images. 

dong people bridges

One of the most interesting thing about these bridges, is that they use absolutely no nails to construct them. Rather, the dong carpenters use grooves in a very precise manner to get the wood to cling in an unbreakable bond, acheving stability. 
 
dong people bridges

Most famous of these bridges is the Chengyang Bridge. Built in 1916, it is 64 meters(210 ft) long, 3.4 meters (11 ft) wide and 10.6 meters (34 ft) high.  

dong people bridges
 
dong people bridges
 
dong people bridges
 
dong people bridges
 
dong people bridges
 
 
dong people bridges

રેશનાલાઝમ: થ્રીડી જીવનકલા
રેશનાલીસ્ટ તથા રેશનાલીઝમ એટલે
થ્રી–ડી વ્યક્તીત્વ અને થ્રી–ડી જીવન !  
ભાઈશ્રી ધીરુ મીસ્ત્રીને મેં કહ્યું કે, ગઈ કાલે વડોદરામાં મારા પુસ્તકનું જે વીમોચન થયું, એ કૃતી આત્મકથાત્મક છે. એટલે રમુજમાં હસતાં તેમણે પ્રશ્ન કર્યો કે, ‘‘એમાં ‘પેલું બધું’ આવે છે કે ?’’
મેં કહ્યું કહ્યું કે, ‘‘ના, આ જરા જુદા પ્રકારની કથા છે; એટલે એમાં આ ‘પેલું બધું’ ન આવે.’’
આ ‘પેલું બધું’ના લેખન તથા જાહેરાતની સમસ્યા છેક નર્મદના વખતથી જીવનકથાત્મક લેખકોને પડી રહી છે: કદાચ આપ સૌ એ વાત જાણતા જ હશો કે, નર્મદ એની આત્મકથા ‘મારી હકીકત’માં એની સ્વાભાવીક નર્મદીય ખુમારીપુર્વક જાહેર કરે છે કે, ‘અહીં હું જે કાંઈ લખીશ તે સાચું જ લખીશ, અને જે સત્ય લખવાથી અન્ય વ્યક્તીને હાની પહોંચે તેમ હોય, તે નહીં લખું; પરન્તુ કદાપી, ક્યાંય એક શબ્દમાંય જુઠ તો નહીં જ લખું  !’
આ ધીરુ મીસ્ત્રી અમારા વડોદરાવાસી એવા એક વીલક્ષણ રૅશનાલીસ્ટ છે. તેઓ કહે,  ‘‘મેં તો ‘પેલું બધું’ સાચું જ લખેલું; પરન્તુ મારી પત્નીએ સખત વીરોધ કર્યો અને એ લખાણના કાગળો છીનવી લઈ, કબજે કરી લીધા. તે કહે, ‘આવું બધું જાહેર નથી કરવાનું !…’ મેં આગ્રહ–દબાણ કર્યાં, તો કહે, ‘મારા મૃત્યુ પછી ભલે છપાવજો !’… આમ હાલ તો આ યોજના ખોરંભે પડી ગઈ છે.’’
હું તેઓને એ મારી હકીકત કહેવાનો ચુકી ગયો કે, મારાં તો ‘પ્રેમકાવ્યો અને પ્રેમપત્રો’ય પ્રગટ થઈ ચુક્યાં છે – પુસ્તકાકારે ! ઝીંદાદીલ રૅશનાલીસ્ટ પ્રકાશક એવા જમનાદાસે જ્યારે મારી ખાનગી નોંધપોથી વાંચી અને કહ્યું કે, ‘આ તો બહુ જ સરસ છે, એનું પુસ્તક પ્રગટ થવું જોઈએ અને હું એ કરવા ઈચ્છું છું… તમે મંજુરી આપો તો !’
અને એની ‘હા’ પાડતાં, મેં પેલી નર્મદવાળી શરત જ મુકી કે, જરુર છાપો; પણ એથી કોઈ ત્રીજી વ્યક્તીને કશી હાની ના પહોંચવી જોઈએ’… અને એમ ‘રમણ પાઠકના પ્રેમકાવ્યો અને પ્રેમપત્રો’ પુસ્તક પ્રગટ થયું પણ ખરું ! (એ વીશે લેખક શ્રી દીનેશ પાંચાલનો ‘અભીવ્યક્તી’માં પ્રકાશીત થયેલો લેખ વાંચવા http://govindmaru.wordpress.com/2009/08/27/dinesh-panchal-6/   લીંક ઉપર ક્લીક કરશો)
આ ધીરુ મીસ્ત્રીના જીવનના બહુવીધ ભાતીગળ પ્રસંગો જાણીને જ મેં ઉપરનું પંડીત રામનાથનું વીધાન ટાંક્યું છે. જેનો ભાવાર્થ છે: સામાન્ય માણસોના જીવન ‘ટુ–ડી’ જ હોય છે; અરે મહાપુરુષો લેખાતી વ્યક્તીઓ પણ એવાં જ સપાટ ‘ટુ–ડી’ જીવન જીવી જાય છે. સવાલ જીવન–મુલ્યોનો છે. આ સંદર્ભે કદાચ ઉપર્યુક્ત વીધાનનો અર્થ એવો ઘટાવી શકાય કે સામાન્ય જન, મહાપુરુષો સહીતની વ્યક્તીઓ એવાં પ્રચલીત મુલ્યો સ્વીકારીને પોતાનું જીવન વીતાવે છે કે, સત્ય, અહીંસા, પ્રામાણીકતા વગેરે. જ્યારે રૅશનાલીસ્ટ માને છે કે જેટલું સત્ય મુલ્યવાન છે; એટલું જ મુલ્યવાન અસત્ય પણ છે. અહીંસા જેટલી આવશ્યક છે; એટલી જ આવશ્યકતા હીંસાની પણ સ્વીકારવી જ જોઈએ. એવું જ પ્રામાણીકતાનું પણ ગણાય: ખરું મુલ્ય વીવેકબુદ્ધીનું છે. કોઈ પ્રસંગે અપ્રામાણીક વ્યવહારથી કોઈ અનીવાર્ય જરુરીયાતમંદને મદદ થતી હોય અને કોઈને જ કશી હાની ન હોય અથવા તો જેને હાની થતી કહેવાય એ જ ખરેખર તો ‘અપ્રામાણીક હાની’ હોય; તો એવો વ્યવહાર ભલે પ્રચલીત મુલ્યોની વ્યાખ્યામાં અનુચીત લેખાતો હોય; પણ એમ વર્તવામાં કશું જ ખોટું નથી. દા.ત. એક વાર સ્વ. ન્યાયમુર્તી, મારા સ્નેહીમીત્ર મનુભાઈ ઠક્કરે કહેલું કે, ‘કાયદો કેવો વીચીત્ર છે: કરોડોની ચોરી કરનારો શેઠીયો સમાજમાં પ્રતીષ્ઠીત તેમ જ આદરણીય વ્યક્તી તરીકેનાં માનપાન પામે છે; જ્યારે બીચારો કોઈ ભુખ્યો ગરીબ માણસ એના બાલબચ્ચાંને ટળવળતાં ન જોઈ શકતાં, પાંચશેર દાણા ચોરે, તેય તેને ચોર ઠરાવી સજા કરવામાં આવે છે !’
ત્યારે મેં કહ્યું, એવાં ભુખ્યાજન તથા એનાં બાળકોનો જઠરાગ્ની ઠારવા તો હું પોતેય પાંચશેર તો શું, શક્ય હોય તો પાંચ મણ અનાજની ચોરી કરું… એ પાપ નથી, પુણ્ય છે. એમ અમે રૅશનાલીસ્ટો માનીએ !
રૅશનાલીસ્ટ બીરાદર ધીરુ મીસ્ત્રીની જીવનલીલા જાણીએ તો આવી અનેક વીલક્ષણતાઓ જાણવા મળે; તેઓએ એક ગરીબ મુસ્લીમને ‘જીવી જવામાં’ જીવનભર મદદ કરેલી; એની કથા આ સ્થળેથી વર્ષો પુર્વે આલેખવામાં આવેલી. એ સાથે અન્ય એક નોંધપાત્ર પ્રસંગ પણ થોડાં વર્ષ પુર્વે જાણવા મળેલો કે કોઈ ગરીબ બાઈને તેની માંદગીમાં સારવાર કરવા  માટે, ધીરુભાઈ બધી જ રીતે તત્પર બનેલા. એ બહેનને હૉસ્પીટલમાં પણ એમણે જ દાખલ કર્યાં ને પોતાનાં કામકાજ ખોરવીને પણ તેની ખડે પગે સેવા કરી– એવું કંઈક આછું આછું યાદ છે. વીચક્ષણ ધીરુ મીસ્ત્રીનું જીવન તો એવાં અનેક અપ્રચલીત કાર્યોના ઈતીહાસ જેવું છે. તેઓ જણાવે છે તેમ, એ સર્વ કામગીરીનું પ્રેરકબળ રૅશનાલીઝમ છે. ધીરુ મીસ્ત્રીનો જીવનભરનો વ્યવસાય પણ મારા રૅશનાલીસ્ટ જુથમાં તો અસામાન્ય કહી શકાય એવો છે; કારણ કે તેઓ દસ્તાવેજી ફીલ્મો ઉતારવાનો વ્યવસાય કરે છે અને એવી પ્રવૃત્તીમાં પણ અવકાશ હોય ત્યાં અને ત્યારે તેઓ રૅશનાલીસ્ટ અભીગમને સીફતપુર્વક વણી લે છે. વધુમાં વળી તેઓ એક સાહસીક પ્રારંભક છે અને એમના એવાં સાહસ પણ સદાય વીવેકનીષ્ઠ હોઈ, બહુધા સફળ જ નીવડે છે. તો અહીં અંતમાં તેઓના આવા ‘પરાક્રમ’નું એક પ્રકરણ ટુંકમાં આલેખી, આ લેખ પુરો કરું: એનું કારણ એ જ કે, પ્રારંભે યોજાયેલા ‘થ્રી–ડી’ શબ્દનું મુળ તો આ પ્રસંગ જ છે:
હમણાં જ ગુજરાતમાં થઈ ગયેલી ચુંટણીઓમાં, મુખ્યપ્રધાન શ્રી. નરેન્દ મોદીએ પ્રચારાર્થે થ્રી–ડી અને એલ.સી.ડી. જેવી એકદમ આધુનીક ટૅકનોલૉજી પ્રયોજી, ત્યારે એણે લોકોમાં જબરદસ્ત કુતુહલ તથા આશ્ચર્ય– તારીફ જન્માવ્યાં; કારણ કે આવી હાઈ–ટૅક પ્રયુક્તી જમાવનાર શ્રી. મોદી પ્રથમ ગણાયા. પરંતુ એ દરમીયાન એક સમાચાર વાચવામાં આવ્યા કે, ચુંટણી પ્રચારમાં અદ્યતન ટૅકનોલૉજીનો ઉપયોગ કરનારા શ્રી. મોદી તે બાબતમાં આપણે ત્યાં સર્વપ્રથમ નથી. બલકે આજથી બરાબર 41 (એકતાલીસ) વર્ષ પુર્વે ચુંટણી પ્રચારમાં તે જમાનાની હાઈ–ટૅક ટૅકનોલૉજીનો વીનીયોગ થયેલો, અને એ કરનાર પ્રથમ પુરુષ આપણા આ પીઢ રૅશનાલીસ્ટ ધીરુ મીસ્ત્રી જ હતા. ત્યારે આ અભીનવ દાસ્તાને પણ એવાં જ કુતુહલ – પ્રશંસા જગાડેલાં અને ધીરુભાઈનું આ સાહસ સમ્પુર્ણ સફળ નીવડેલું. ધીરુ મીસ્ત્રી ઘણી વાર કહે છે કે, રૅશનાલીસ્ટને મન ‘પરમધર્મ’ જ વીજ્ઞાન છે, અને હું તો રૅશનાલીઝમની સફળતાનો મોટામાં મોટો આધાર વીજ્ઞાનની અભીનવ અને અદ્ ભુત શોધોને જ ગણાવું છું.
બનેલું એવું કે, વડોદરાના મહારાજા ફતેહસીંહરાવ ગાયકવાડ ત્યારે પાર્લામેન્ટની ચુંટણીમાં સંસ્થા કોંગ્રેસ તરફથી ઉમેદવાર રહ્યા હતા. ત્યારે તાજામાજા જ ઈંગ્લેંડથી આવેલા, અને તેઓની પાસે ચુંટણી પ્રચાર માટે ફક્ત વીસ જ દીવસ સીલકમાં રહ્યા હતા. એ પરીસ્થીતી ધ્યાનમાં આવતા શ્રી. ધીરુ મીસ્ત્રી ગાયકવાડશ્રીને મળ્યા અને કહ્યું કે, ‘એક જ રસ્તો છે, આધુનીક ટૅકનોલૉજીનો ઉપયોગ કરો અને ચુંટણી જીતો !’ એટલે ફતેહસીંહરાવ ગાયકવાડ પુછે કે, ‘એ કેવી રીતે ?’ તો ધીરુભાઈએ કહ્યું કે, ‘ચુંટણી પ્રચારની એક ફીલ્મ બનાવી દો, અને ગામેગામ એ પ્રદર્શીત કરો !’ અને એમ ધીરુ મીસ્ત્રીએ જ ત્યારની ઉપલબ્ધ ‘હાઈ–ટૅક ટૅકનોલૉજી’નો ઉપયોગ કરી, ચુંટણી પ્રચારની ફીલ્મ બનાવી. પરીણામે મહારાજા ફતેહસીંહરાવ ગાયકવાડ પ્રચંડ બહુમતીથી જીતી ગયા ! આમ રૅશનાલીસ્ટ ધીરુ મીસ્ત્રી આપણા પ્રથમ દસ્તાવેજી ફીલ્મ બનાવનાર બન્યા. એ પછી તો તેઓએ ચુંટણી પ્રચારની પણ અનેક દસ્તાવેજી ફીલ્મો બનાવી.

ભરતવાક્ય

વીસમી – એકવીસમી સદીમાં
વીજ્ઞાનની અદ્ ભુત અને અપરમ્પાર આગેકુચે
ભગવાનને પદભ્રષ્ટ કરી દીધો છે.
પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)
‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતમાં વર્ષોથી પ્રગટ થતી એમની (શનીવાર, 9 ફેબ્રુઆરી, 2013ની) લોકપ્રીય કટાર રમણભ્રમણ’માંથી.. લેખના અને ગુજરાતમીત્ર ના સૌજન્યથી સાભાર…
લેખક સંપર્ક:  પ્રા. રમણ પાઠક (વાચસ્પતી), એ–4, નટરાજ એપાર્ટમેન્ટ, પાટીદાર જીન કોમ્પલેક્ષ, બારડોલી – 394 641 ફોન(02622) 222 176 સેલફોન: 99258 62606

Meet Marathwada's water man: 70-year-old spends life's savings to bring water to parched village.

A 70-year-old man from the arid Marathwada region has accomplished a feat the state government could not imagine - provide water to 900 people in his village Shrungarwadi.�
At a time when the rest of Marathwada is facing severe water crisis leading to exodus from villages, Shrungarwadi residents are getting potable water at their doorstep, free of cost.�
This miracle has been made possible because of the extraordinary zeal of a humble villager - Tukaram Kolekar.�
Good Samaritan: Tukaram Kolekar enjoys the sound of water bubbling into a hosepipe from one of the wells he dugGood Samaritan: Tukaram Kolekar enjoys the sound of water bubbling into a hosepipe from one of the wells he dug
Two years ago, when rains eluded Shrungarwadi once again, forcing the villagers to trek more than 2km to draw water from a well, Tukaram decided to find a permanent solution to the problem.�
He had a well which had gone dry. Tukaram dug up a borewell close to the well and started pumping water into it. His initiative provided some relief to the villagers, but they still had to trudge some distance to get water from the well. So Tukaram bought plastic pipes and laid them from the well to the village. He also bought big tanks, placed them in the village and began storing water in them.�
Today, the entire village collects water from the tanks. To achieve this task, Tukaram invested his life savings and the income of his family members in digging the borewells and buying hosepipes and tanks.�
"I did it because God told me to," said the old man.�
Tukaram's initiative has brought a smile to every face in the village of Shringarwadi Tukaram's initiative has brought a smile to every face in the village of Shringarwadi
Tukaram's family is not rich by any stretch of imagination. His three sons and their wives are daily wage labourers who crush sugarcane for a living. In all, Tukaram spent Rs 3.5 lakh to lay the pipes and dig the borewells.�
While his sons did not object to the expenditure, his daughters-in-law did rake up the issue.�
"The Mathara (old man) doesn't listen to anyone. Earlier, we used to complain about spending all our hard-earned money on this but when he did not pay any heed, we stopped discussing the matter. Now, we laugh about it and say the Mathara is all set to spend our life's savings on this project," said Sindhubai, Tukaram's daughter-in-law.
�
After the borewells had been dug, other problems such as intermittent power supply cropped up. Tukaram decided to sleep near the borewell so that whenever power supply was restored, he could switch on the borewell.�
Soon he began digging more borewells. Finally, he found water in the upper reaches of the village, almost a kilometre from his home.�
Tukaram's family is now actively engaged in the project.�
"Even if we peel off our skin and stitch a pair of slippers for Tukaram, it we won't be enough to repay what this man and his family have done for us," said Jotibai Kolekar, a villager.