દસ બાર વરસ જૂના ગુજરાતી નેટ જગતમાં ઈ-બુક બનાવવી અને બ્લોગ કે વેબ સાઈટ પર મુકવી એ હવે નવી વાત નથી. પણ……આખા ને આખા ખજાના વિનામૂલ્યે વિશ્વ ભરના ગુજરાતીઓ માટે ખુલ્લા મુકી દેવા જેવાં સત્કાર્યો પણ શાણાં, કલ્યાણકારી ભાવના વાળાં સજ્જનો અને સન્નારીઓ કરી રહ્યાં છે. એ જાણીને વાચકોને જરૂર આનંદ થશે.
લો એ બધી વેબ સાઈટો પર ઘુમી વળો…