20141013

અમૃત કેશવ નાયક, Amrut Keshav Nayak

-
-
-
-
-
-
-

—————————————————
જન્મ
  • ૧૮૭૭, અમદાવાદ
અવસાન
  • ૨૯, જૂન-૧૯૦૬
અભ્યાસ
  • ચાર ધોરણ સુધી, બે ધોરણ ઉર્દૂમાં
Amrit Keshav Nayak_1
તેમના વિશે વિશેષ
  • ૧૮૮૮ – ૧૧ વર્ષની ઉમરે આલ્ફ્રેડ નાટક કમ્પનીમાં નટજીવનનો પ્રારંભ
  • ૧૫ વર્ષની ઉમરે ‘અલાઉદ્દીન’ નાટકનું દિગ્દર્શન અને ‘લયલા’ તરીકે અભિનય. તેમના કામથી પ્રભાવિત થઈ આલ્ફ્રેડ નાટક કમ્પનીના ડિરેક્ટરે તેમને આસિ. ડિરેક્ટરનો હોદ્દો આપ્યો.
  • શેકસ્પિયરનાં નાટકો ‘હેમ્લટ. અને ‘રોમિયો જુલિયેટ’ ને હિન્દી રંગમંચ પર ઉર્દૂ ભાષામાં ઉતારવાની પહેલ કરી.
  • ધંધાદારી રંગભૂમિના ગીતલેખક, સંગીત વિશારદ
  • કલકત્તાના ‘અમૃત બઝાર પત્રિકા’માં અંગ્રેજી રાજ્યની વિરૂદ્ધ લેખો પણ લખ્યા હતા.
  • પારસી રંગભૂમિના બહુ જ લોકપ્રિય કલાકાર.
રચનાઓ
  • નાટક – ભારત દુર્દશા
  • નવલકથા – એમ.એ. બનાકે ક્યું મેરી મિટ્ટી ખરાબ કી?, મરિયમ,
  • અધૂરાં પુસ્તકો- સંસ્કૃત અને ફારસી ભાષાનો પરસ્પર સંબંધ, નાદિરશાહ
સાભાર
  • ડો. કનક રાવળ
  • ગુજરાતી સાહિત્ય કોશ