20130906

USEFUL WEBSITES OF GUJARATI LANGUAGE

[1] Readgujarati.com
ટૂંકી વાર્તાપ્રવાસવર્ણનનિબંધહાસ્ય-લેખકાવ્યગઝલબાળસાહિત્યલઘુકથાવિજ્ઞાનકથા સહિત વિવિધ પ્રકારના ગુજરાતી સાહિત્યનો રસથાળ.રોજેરોજ પ્રકાશિત થતી બે કૃતિઓ સાથે 3000થી વધુ લેખોનો સંગ્રહ.
[2]  Tahuko.com 
ગુજરાતી સુગમ સંગીતલોકગીતગઝલ તેમજ કાવ્યનો સમન્વયમનગમતા ગીતો સરળતાથી શોધવા માટે કક્કાવાર અનુક્રમણિકા. 300 થી વધુ કવિઓ, 75થી વધુ સંગીતકારોની 1500થી વધુ કૃતિઓ.
[3]  Layastaro.com 
રોજેરોજ કવિતાકવિતાનો આસ્વાદ અને વિવિધ પ્રકારના પદ્યસાહિત્યનું રસપાન કરાવતી વેબસાઈટસુપ્રસિદ્ધ કવિઓ તેમજ ગઝલકારોની ઉત્તમરચનાઓ.
[4]  Aksharnaad.com 
ચૂંટેલા સાહિત્ય-લેખોવાર્તાઓગીરના પ્રવાસવર્ણનોપુસ્તક સમીક્ષા તેમજ અનુવાદીત કૃતિઓ સહિત પ્રાર્થના-ગરબા-ભજનનું મનનીય સંપાદન.
[5]  Gujaratilexicon.com 
આશરે 25 લાખ શબ્દો ધરાવતો ઓનલાઈન ગુજરાતી શબ્દકોષગુજરાતીથી અંગ્રેજી અને અંગ્રેજીથી ગુજરાતી શબ્દાર્થ શોધવાની સુવિધાગુજરાતી જોડણીતપાસવા સહિત વિવિધ પ્રકારની અન્ય ઉપયોગી સુવિધાઓ.
[6]  Bhagwadgomandal.com 
.૮૧ લાખ શબ્દો અને .૨૨ લાખ અર્થોને સમાવિષ્ટ કરતો ગુજરાતી ભાષાના સાંસ્કૃતિક સીમાસ્તંભરૂપ જ્ઞાનનો વ્યાપકવૈજ્ઞાનિક અને ઉત્તમ ખજાનો.ડિજિટલરૂપમાં ઇન્ટરનેટ અને સીડી માધ્યમ દ્વારા ઉપલબ્ધસંપૂર્ણ રીતે યુનિકોડમાં ઓનલાઈન નિ:શુલ્ક ઉપલબ્ધ.
[7]  Vmtailor.com 
ડૉવિવેક ટેલરના સ્વરચિત કાવ્યોની સૌપ્રથમ બ્લોગ પ્રકારની વેબસાઈટસુંદર ગઝલોગીતોહાઈકુ અને કાવ્યોસચિત્ર ગઝલો સાથે પ્રત્યેક સપ્તાહે એકનવી કૃતિનું આચમન.
[8]  Vicharo.com 
વ્યાખ્યાતા શ્રી કલ્પેશ સોનીના સ્વરચિત ચિંતનલેખોનું સરનામું સાથે કવિતાગીતજીવનપ્રસંગ અને હાસ્યલેખનો સમાવેશદર સપ્તાહે એક નવીકૃતિનું પ્રકાશન.
[9]  Mitixa.com 
કાવ્ય અને સંગીત સ્વરૂપે ગુજરાતી લોકગીતો,ભક્તિગીતોશૌર્યગીતોગઝલોફિલ્મી ગીતો તેમજ અન્ય સુપ્રસિદ્ધ રચનાઓ.
[10]  sheetalsangeet.com 
ઈન્ટરનેટ પર 24 કલાક પ્રસારીત થતો ગુજરાતી રેડિયો.
[11]  Rankaar.com 
પ્રાચીન-અર્વાચીન ગીતોગઝલોકાવ્ય,ભજનબાળગીતોલગ્નગીતસ્તુતિહાલરડાં સહિત નિયમિત પ્રકાશિત થતી સંગીતબદ્ધ રચનાઓનો સમન્વય.
[12]  Urmisaagar.com 
સ્વરચિત ઊર્મિકાવ્યો તેમજ ગુજરાતી સાહિત્યના કેટલાક ચૂંટેલા કાવ્યો,ગઝલોનું સંપાદન.
[13]  Cybersafar.com 
કોલમિસ્ટ શ્રી હિમાંશુ કિકાણીની ટેકનોલોજીના વિષયોને સરળ ભાષામાં સમજાવતી વેબસાઈટ.
[14]  Saurabh-shah.com 
જાણીતા પત્રકાર-લેખક શ્રી સૌરભ શાહની વેબસાઈટ.
[15]  Jhaverchandmeghani.com 
રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની વેબસાઈટ.
[16]  Anand-ashram.com 
સંતવાણી અને સંતસાહિત્ય ક્ષેત્રે કાર્ય કરનાર ડૉનિરંજન રાજ્યગુરુની વેબસાઈટ.
[17]  Adilmansuri.com 
કવિ શ્રી આદિલ મન્સૂરીની વેબસાઈટ.
[18]  Rajendrashukla.com 
જાણીતા કવિ-ગઝલકાર શ્રી રાજેન્દ્ર શુક્લની વેબસાઈટ.
[19]  Manojkhanderia.com 
કવિશ્રી મનોજ ખંડેરિયાની વેબસાઈટ.
[20]  Pannanaik.com 
કવિયત્રી પન્ના નાયકની વેબસાઈટ.
[21]  Rameshparekh.in 
કવિશ્રી રમેશ પારેખની વેબસાઈટ.
[22]  Harilalupadhyay.org 
સાહિત્યકાર શ્રી હરિલાલ ઉપાધ્યાયની વેબસાઈટ.
[23]  Gujaratisahityaparishad.org 
ગુજરાતી સાહિત્ય પરિષદની વેબસાઈટ.
[24]  Nirmishthaker.com 
સુપ્રસિદ્ધ કવિકાર્ટૂનિસ્ટ અને હાસ્યલેખક શ્રી નિર્મિશ ઠાકરની વેબસાઈટ.
[25] Vicharvalonu.com 
જાણીતા સામાયિક ‘વિચારવલોણુંની વેબસાઈટએકાંતરે સામાયિક અને પુસ્તિકાનું પ્રકાશન અને તેને ડાઉનલોડ કરવાની સુવિધાઅગાઉ પ્રકાશિત થયેલીપુસ્તિકાની યાદીઓનલાઈન ઑર્ડર મૂકવાની સુવિધા.
[26] Uddesh.org 
સાહિત્ય અને જીવન વિચારના સામાયિકઉદ્દેશની વેબસાઈટઅગાઉ પ્રકાશિત થયેલા અંકો વાંચવાની સુવિધાનવા પ્રકાશિત થયેલા પુસ્તકોની માહિતી.તાજા અંકમાંથી કેટલાક અંશો માણવાની સુવિધા.
[27] Gujblog.feedcluster.com
ત્રણસોથી વધુ ગુજરાતી બ્લોગમાં પ્રકાશિત થતી કૃતિઓ એક  સ્થાનેથી માણી શકાય તેવી સુવિધા.
[28] Gu.wordpress.com
ગુજરાતી ભાષામાં બ્લોગ બનાવવા માટેની સુવિધા.
[29] Bhashaindia.com
ગુજરાતીમાં ટાઈપ કરવા માટેનું સોફટવેર અહીંથી ડાઉનલોડ કરી શકાય છેતદુપરાંત અન્ય ભારતીય ભાષાના સોફટવેર તેમજ તેને કોમ્પ્યુટરમાં કાર્યાન્વિતકરવાની તમામ માહિતી  વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
[30] Vishalon.net 
ગુજરાતી ભાષામાં બ્લોગ બનાવવા માટે તેમજ કોમ્પ્યુટરમાં ગુજરાતી લખવા માટેના અન્ય જરૂરી સોફટવેર ડાઉનલોડ કરવા માટેની વેબસાઈટ.
 
ON LINE FREE LINKS
DINESH VORA

[1] For English into English Words, Idioms, Synonyms, Antonyms, etc.
[2]
For Gujarati Words
http://www.bhagwadgomandal.com/
[3] For Gujarati into Gujarati, English into Gujarati and Gujarati into English words. http://www.gujaratilexicon.com/
[4]For reading good Guajarati Literaturehttp://www.readgujarati.com/
[5]
For Listening to Gujarati Songs and getting their words.
http://tahuko.com/http://mavjibhai.com/http://rankaar.com/http://gazalmehfil.com/
[7]For the recipes of edibles:http://swaadindia.com/
[8]
For reading many Gujarati and English newspapers and magazines
:
http://www.khazano.com/gujarat-samachar/default.html