મહાભારતનાં મોતી
આજે આપણે બધાને મોટા મોટા ધર્મગ્રંથો વાંચવાનો સમય નથી તો એક લાખ શ્લોકના મહાભારતને કોન વાંચે ? ત્યારે સ્વામી યોગેશ્વરજીએમહાભારતનાં મોતી નામના પુસ્તકમાં મહાભારતનો સાર સુંદર વર્ણવ્યો છે તો આવો વાંચી આનંદ માણીએ
સંતચરણ રજ,
વિનોદભાઇ માછીના સ્નેહ વંદન