અચરજ લાગે છે ને ? શા માટે આ પહેલા આવું આપડે કદી પણ સાંભળ્યું નથી ?
હા આપડે એવું જરૂર સાંભળ્યું છે કે ભૂલે ચુકે આપડે જો દાઝી જઈએ તો દઝાયેલ હાથને નળના ઠંડા પાણી નીચે રાખી દેવો.
થોડા સમય પહેલા હું મકાઈને ગરમ પાણીથી બાફી રહ્યો હતો અને મકાઈ બફાઈ ગઈ છે કે નહિ તે ચેક કરવા ફોર્કને ઉકળતા પાણીમાં જબોળ્યો. ભૂલમાં મારો હાથ ઉકળતા પાણીમાં સરકી ગયો .......... .. દાઝવાથી હું ચીસ પાડી ઉઠ્યો તે જ સમયે મારો એક મિત્ર જે અમરેલી થી આવેલો પશુ ચિકસ્તક ડોક્ટર હતો તે આવી ચડ્યો. તેણે મારો દાઝેલો હાથ જોઈને મને પછ્યું - "તારા ઘરમાં કોઈ પણ સાદો લોટ છે કે ?" મેં એક લોટ ભરેલી કાગળની કોથળી બહાર કાઢી અને તેણે તુર્તજ મારો દાઝેલો હાથ પકડીને
તે કોથળીમાં સરકાવી દીધો અને મને કહે બસ હવે દસેક મિનીટ સુધી તારો હાથ લોટમાં આમજ રહેવા દેજે.
મને કહે અમારા અમરેલી માં એક માણસ પૂરો આગમાં લપેટાઈને ચીસા-ચીસ કરતો હતો. લોકોએ તેના દાઝી ગયેલ આખા શરીર ઉપર લોટ નાખી દીધો. તેના લીધે તેને દાઝ્યાની પીડામાં રાહત થઇ એટલુજ નહિ , દાઝ થી થતા ફોલ્લા પણ થયા નહિ. ટૂંકમાં મેં દશ મિનીટ પછી મારો દાઝેલો હાથ લોટમાંથી બહાર કાઢ્યો ત્યારે હાથ ઉપર દાઝ્યાના કારણે કોઈ નિશાન-ફોલ્લી કે પીડા કશુજ રહ્યું નહિ. હવે
હું ફ્રીજમાં લોટની કોથળી અવશ્ય રાખું છું - કારણ રૂમ ટેમ્પરેચર કરતા ઠંડો થયેલ લોટ દાઝની સારવાર માટે વધુ અસરકારક છે. એક વખત મારી જીભ દાઝી ગઈ ત્યારે પણ મેં જીભ ઉપર દશ મિનીટ લોટ રાખવાથી મારી દાઝ્યાની પીડા ટૂંક જ સમયમાં સમી ગઈ.
તો હવે દાઝ્યાની સારવાર ઠંડા પાણી કે બર્નોલ જેવા ઓઈન્ટમેન્ટને બદલે ફ્રીજમાં
રાખેલ ઠંડા લોટથી સારવારનો આ સાદો અને સરળ વિએટનામી નુસ્ખો જરૂર
અજમાવો .