20121215

કમાલ કોમ્પ્યુટર ગ્રાફિક્સની...

http://manneli.com/movies/Events/Super%20Electric%20Human.htm



દોસ્તોકમ્પ્યુટર ગ્રાફિક્સ એક મુવી કે ફોટોમાં કેવી કમાલ કરી શકે છે તે જોવા જેવું છે. તમે હાલ 'લાઈફ ઓફ પાઈજોયું હોય તો તમને એનીમેશન શું કમાલ કરી શકે છે  તેનો નમુનો જોવા મળ્યો હશે. 
તમે માનો કે ના માનોઆપણે ટીવી પર કે ફિલ્મમાં જોઈએ છીએ તેમનું ઘણું ખરું સાચુકલું હોતું જ નથી. નીચે આપેલી લીંક ક્લિક કરો અને ચાર મીનીટની ફિલ્મ જોઇને તમે ચકિત થઇ જશો.. આ દ્રશ્યો 'બોર્ડવોક એમ્પાયરનામના ટીવી શોના છેજે ઓબામાનો પ્રિય શો છે.
એન્જોય..

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.