કમબખ્ત ઈશ્ક = હરામખોર પ્રેમ
મેં ખિલાડી તું અનાડી = હું વિરલો તું તીડી ૩ ઇડીયટ = ૩ અક્ક્લ મઠા આવારા પન = નાલાયક વેડા ગજીની = ભુલક્કડ ટાલિયો ચક દે ઇન્ડિયા = ભૂક્કા બોલાવી દ્યો ભારતીયો દે દના દન = દે ઠોકમ ઠોક હેય બેબી = કાં બકુડી-ચકુડી ? વેક અપ સીડ = ડોબા જેવા હવે તો ઉભો થા...! |
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.