Beißen Gedanken

Dr. Vijay Pithadia, FIETE, PhD, MBA Director, PhD Guided: 5, Author of 6 Books, Google Scholar Citations - 635, h-index - 8, i10-index-8, M: +91 9898422655 UGC/Scopus/Web of Science Publication: 31, Referred Publication: 67, Book Chapters: 12, Full Papers Published in Conference Proceedings: 21, Patent Published: 3, Invited Lectures and Chairmanship etc.: 44, Conference Organized: 4, AICTE faculty ID: 1-24647366683

Subscribe

Posts
Atom
Posts
All Comments
Atom
All Comments

20130829

R

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

at Thursday, August 29, 2013
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

જીવો અને જીવવા દો કીતની હકીકત, કીતના ફસાના ?

જીવો અને જીવવા દો
કીતની હકીકત, કીતના ફસાના ?

ધર્મ એટલે શું ? સંસ્કૃત શબ્દ ધ્રી તેનું મુળ છે, જેનો અર્થ થાય છે ‘ટેકો કે આધાર’ આપવો. પ્રેક્ટીકલ અર્થમાં જોઈએ તો ધર્મ એટલે પોતાની ફરજ નીભાવવી તે. સંસ્કૃત ભાષામાં ધર્મ શબ્દ કોઈ પર્ટીક્યુલર ધર્મને માટે  પ્રયોજાતો ન હતો. પણ માનવ માનવ તરીકે જીવે તે ધર્મ. દરેકનો ધર્મ અલગ છે. જેમ કે બાળકનો ધર્મ છે માતા–પીતા અને ટીચર કહે તેમ કરવું અને ભણવું. પેરેન્ટસનો ધર્મ છે બાળકનું યોગ્ય રીતે લાલન–પાલન કરી ઉછેરવું. પોલીસનો ધર્મ છે પ્રજાની રક્ષા અને સેવા કરવી. શીક્ષકનો ધર્મ છે વીદ્યાર્થીને જ્ઞાન આપવું. ડૉકટરનો ધર્મ છે પીડીતોની સેવા કરવી. ટુંકમાં, જેને ભાગે જે ધર્મ આવ્યો છે તેનું પાલન કરવું. સામાન્ય માણસ માટે જીવો અને જીવવા દો તે જ ધર્મ છે કે હોવો જોઈએ. પણ વાસ્તવમાં તેવું છે ખરું ?
હમણાં ગૌહાતીના પ્રખ્યાત કામાખ્યા મન્દીરે જવાનું થયું. ત્યાં પણ સાંઈબાબા કે તીરુપત્તીમાં હોય છે તેવી જ પાંજરાપોળ ટાઈપ લાઈન અને પૈસાના જોરે મોંઘા રુપીયાની ટીકીટવાળી પણ લાઈન ! પહેલીવાર કામાખ્યા આવી હતી તેથી જીજ્ઞાસાથી આજુબાજુ નજર ફેરવતી હતી. મન્દીરથી કંઈક ઉંચાઈ પર દર્શન માટેની લાઈનના પાંજરામાં દર્શનાભીલાષી ઉભા હતા. એટલામાં મન્દીરના વીશાળ પરીસરમાં ત્રણ બકરીનાં બચ્ચાં બાંધેલાં નજરે પડ્યાં. માથે તીલક, ગળામાં ‘જય માતા દી’ લખેલી લાલ રંગની ચુંદડીઓ બાંધેલી. તે જોઈને હવે તેમની શી દશા થવાની છે તેનો આછો આછો ખ્યાલ આવી ગયો. કારણ કે કામાખ્યાના મન્દીરમાં બલી અપાય છે તેવી વાત કાને તો આવી હતી; પણ મન માનતું ન હતું.
આપણે એકવીસમી સદીમાં જીવીએ છીએ, લોકો ચાંદ પર પગ મુકીને આવી ગયા ને હવે મંગળ પર પહોંચવાની તૈયારી કરી રહ્યા છે ને તેથી આ હાઈટૅક યુગમાં તે કોઈ ધર્મના નામે બલી થોડું ચડાવે ? આવી અધમતા થોડી આચરાતી હશે? પેલા ગદીડાં પણ આ વાત માનવા તૈયાર ન હોય તેમ ત્રણેય મસ્તીથી રમી રહ્યાં હતાં. જો કે તેમના ગળે બાંધલી દોરી બહુ જ ટુંકી હતી; તેથી બે–ત્રણ ફુટનું હલન–ચલન માંડ શક્ય હતું. છતાં નાનીવયની ચંચળતાથી તેઓ છલકાતાં હતાં. ત્રણેયના કાળા રંગ અને સુંવાળી રુંવાટીથી રુપાળાં દેખાતાં હતાં.
ત્યાં પીળા–કેસરી વસ્ત્ર પહેરેલો, તીલક કરેલો, જનોઈ પહેરેલો યુવાન આવ્યો અને ત્રણમાંથી  એક બચ્ચાને ગળે બાંધેલી દોરી છોડીને લઈને ચાલતો થયો કે બીજાં બચ્ચાંઓએ બેં બેં કરીને કાગરોળ કરી મુકી. કદાચ તેઓ જાણી ગયાં કે તેમનો દોસ્ત કે ભાઈને ક્યાં લઈ જવામાં આવી રહ્યો છે. તેમના બેંબેંમાં ‘મને બચાવો, બચાવો’ની બુમ સંભળાતી હતી. મારું એડ્યુકેશન–સોફીસ્ટીકેશન મને કોઈની પ્રાઈવેટ બાબતમાં દખલ કરવાની પરમીશન આપતું ન હતું. મને શરમ આવતી હતી કે હું એવા દેશની નાગરીક છું; જ્યાં ધર્મના નામે પ્રાણીની કતલ થતાં હું રોકી શકતી નથી. મેં મારી જાતને આટલી ની:સહાય ક્યારેય અનુભવી–જોઈ નથી.
અમારી સામેના નળીયાના છાપરાંવાળા ખુલ્લાં ઓસરીવાળા મકાનના પરીસરની એક બાજુ પથ્થર પર ખુંટો હતો. બચ્ચાના માથાને તે ખુંટા પર બે હાથથી દબોચીને ટેકવવામાં આવ્યું. અને લોહીના લાલ રંગથી તે પરીસર છવાઈ ગયું. બચ્ચાનાં ધડ અને પગ વગેરે અંગો સાથે પેલો જુવાન ફરી બહાર આવ્યો. એક લઘર–વઘર વ્યક્તીએ તે બચ્ચાનાં અંગોને પ્લાસ્ટીકની થેલીમાં ભર્યાં. પેલાં કેસરી વસ્ત્રોવાળા જુવાને તેને હાથમાં થોડી નોટો મુકીને તે પછી પેલો મુફલીસ માણસ બચ્ચાનાં રહ્યાં–સહ્યાં અંગોવાળી પેલી પ્લાસ્ટીકની થેલી લઈને ચાલતો થયો.
એક માણસ પેન્ટ ગોઠણ સુધી ચડાવીને સતત પાઈપથી પાણી  છાંટતો તે પરીસરની ફરસને ઘસી ઘસીને સાફ કરવા લાગ્યો. નીર્દોષ પશુના લોહીના ડાઘ એમ તે સહેલાઈથી ધોવાતા હશે ? જનોઈ પહેરેલા, તીલક કરેલા અને કેસરી ધોતીયાં ધારણ કરેલા બે ત્રણ વયસ્કો તે મકાનના ઓટલા પર બેસીને હાથમાં તમાકુ મસળતા હતા. થોડીવારે દસ–બાર વર્ષનો બાળક હાથમાં પતરાળા લઈને આનંદથી કુદતો કુદતો પરીસરમાં ગયો. પરીસરના ખુણામાં એક ચુલા પર તપેલું મુકાયેલું હતું.. થોડીવારે બધાં પ્રસાદનાં એઠાં પતરાળાં મકાનની બાજુના કચરાપેટીમાં નાંખવા આવ્યા.
 જે ઘટના બની હતી તેની કાળી છાયામાં હું અને મારાં સાથીઓ સ્તબ્ધ હતા. મા કામાખ્યા તારા દરબારમાં આવું ? એક માના દરબારમાં બચ્ચાની કતલ? પછી તો જાણવા મળ્યું કે અહીં તો રોજ ઓછામાં ઓછા દસ–વીસ બલી ચડે છે. જેમાં નર બકરા અને મોટા તહેવારો પર પાડાનો પણ બલી આપવામાં આવે છે.
હીન્દુ ધર્મના નામે ચાલતી અગણીત ક્રુર પ્રથામાં કોઈ સૌથી ક્રુર પ્રથા હોય તો તે આ બલીપ્રથા છે. પોતાનું, પોતાના કુટુંબીઓનું સારું થાય તે માટે કોઈ મુંગા પ્રાણીનો બલી આપવો તેમાં ક્યો ધર્મ સમાયેલો છે ? હીન્દુ સીવાય ખ્રીસ્તી ધર્મમાં બેપ્ટીઝમ અને મુસ્લીમ ધર્મમાં બકરી ઈદ નીમીત્તે ભારતમાં હજારો પ્રાણીઓની કલત થાય છે. મરધાં, બતકાં, બકરાં વગેરેનો બલી છાશવારે અગણીત, અતાર્કીક રીતે ચડાવવામાં આવે છે. સમજ્યા કે માણસ માંસાહારી હોય તો જીવવા માટે પ્રાણીને મારે; પણ માત્ર ધર્મના નામે પ્રાણીને મારવાં તેમાં કયો ધર્મ સમાયેલો છે ? મુંગા, લાચાર પશુ–પક્ષીઓના બલીદાનથી ઈશ્વર, અલ્લાહ કે ઈસુ પણ કોઈનું કલ્યાણ ન કરે તે સીધી સાદી વાત આપણે ક્યારે સમજીશું ?
આજે ભારતમાં અગણીત સંસ્થાઓ એનીમલ ક્રુઅલ્ટી રોકવા માટે કામ કરે છે; પણ કેટલી સંસ્થાઓએ ધર્મને નામે આચરાતી કતલ સામે આવાજ ઉઠાવ્યો છે ? માત્ર હીરો–હીરોઈન પાસે કપડાં ઉતરાવીને શરીર પર પ્રાણી જેવાં ચીતરામણ કરાવીને ફોટા પડાવવાથી આ હીંસા અટકશે ? કેમ કોઈ સાધુ–સન્ત ફકીર, મુલ્લા કે પાદરીને આ બલીનો વીરોધ કરવાનું સુઝતું નથી ?
માત્ર ભારતના ગણ્યાંગાંઠ્યાં રાજ્યો કેરળ, તામીલનાડુ, કર્ણાટક, આન્ધ્ર પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને પોંડીચેરીનાં મંદીરોમાં પશુ–પંખીનાં બલીદાન ન અપાય તેવા કાયદા છે. પણ આવા કાયદાનો કેટલો અને કેવો અમલ થતો હશે તે તો રામ જાણે ! તામીલનાડુ રાજ્યમાં તીરુચી જીલ્લાના એક મન્દીરમાં એક સાથે પાંચસો બળદનો બલી અપાય છે. મુખ્યપ્રધાને તે રોકવા માટે 2002માં કાયદો કરવાનું પણ વીચાર્યું. પણ પછી કાયદાને કારણે તે વીસ્તારના દલીત–મુસ્લીમ મત  ગુમાવવા પડશે તેવું જણાતાં, તે ખરડાને પડતો મુકવામાં આવ્યો. સાંભળવા મુજબ 2008માં યુપીએ સરકાર પાર્લામેન્ટમાં વીશ્વાસમત જીતે તેને માટે 242 બકરાં અને ચાર પાડાનું ગૌહાતીના કામાખ્યા મન્દીરમાં બલીદાન અપાયું હતું. રાજકારણીઓ પાસેથી બીજી શી અપેક્ષા રાખી શકાય ? કાળી ચૌદસ કે અમાસના દીવસે તાન્ત્રીકો ઘુવડ, ગલુડીયાં, મરઘાંનો બલી આપે છે. બલી આપવા માટેનાં પ્રાણી શહેરમાં ક્યાં, કેવી રીતે અને કેટલામાં વેચાતાં મળે છે તેની જો આમ આદમીને ખબર હોય, તો પોલીસને કેમ ન હોય !
એક વાર્તા વાંચી હતી. આફ્રીકાના જંગલમાં કેટલાક માસાંહારી આદીવાસી રહેતા હતા. તેઓ જ્યારે કોઈ પશુ–પક્ષી ન મળે અને ભુખ્યા હોય ત્યારે માનવને મારીને પણ ખાતા. તેમનું નરભક્ષીપણું છોડાવવા માટે એક–બે પાદરી ત્યાં ગયા. પેલા આદીવાસીઓની સમજમાં તેમની વાત આવી અને તેમણે માણસનું માંસ ન ખાવાની પ્રતીજ્ઞા લીધી. એક દીવસ એમ જ જંગલમાં ફરતા હતા અને પાદરીને શીકાર કરવાનું મન થતાં તેણે એક પક્ષીનો શીકાર કર્યો. પછી તેને ત્યાં જ મુકીને ચાલતા થયા. આથી પેલા આફ્રીકન આદીવાસીએ તેને પુછ્યું, ‘તારે પક્ષી ખાવું ન હતું તો માર્યું કેમ ?’ અભણ–જંગલી પણ જો તેનું પેટ ભરવા માટે જ હીંસા કરતો હોય, તો ધર્મના નામે હીંસા કરતા આપણે સંસ્કૃત કે ભણેલા કહેવાઈએ ? કોઈ નીર્દોષ પશુ–પક્ષીની હીંસા કરવાથી ઈશ્વર, અલ્લાહ કે ઈસુ પ્રસન્ન થતા હોત તો આજે દુનીયામાં કોઈ દુ:ખી ન હોત. ‘જીવો અને જીવવા દો.’ બસ, આ એક ધર્મ માણસ નીભાવશે તો દુનીયાના દરેક સજીવ મજેથી જીવશે. આખરે બકરીના બચ્ચામાંયે જીવ તો છે જ ને !
–કામીની સંધવી
‘મુંબઈ સમાચાર’ દૈનીક, મુમ્બઈ (તા. 13 જુલાઈ, 2013)માં પ્રગટ થયેલો એમનો આ લેખ, લેખીકાના અને ‘મુંબઈ સમાચાર’ના સૌજન્યથી સાભાર…
લેખીકા સમ્પર્ક:
કામીની સંધવી, D-804, New Suncity, Aptt., B/H. Bhulka Bhavan School, Anand Mahal Road, Adajan, Surat-395 009 સેલફોન: 94271-39563ઈ.મેઈલ: kaminiparikh25@yahoo.in આ લેખ, કામીનીબહેનની પરવાનગીથી સાભાર…
at Thursday, August 29, 2013
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

Finally married!

Finally married! Teenage sweethearts separated during World War Two tie the knot almost 70 years on

Bob Humphries, 89 and Bernie Bluett, 87 met as teenagers in South Wales
Mr Humphries sent love letters including a marriage proposal that were intercepted by his sweetheart's parents

By Daily Mail Reporter


 

They became teenage sweethearts on a summer holiday – only to be cruelly separated by the outbreak of the Second World War.

 

Then Bob Humphries and Bernie Bluett lost touch altogether when her disapproving parents kept his love  letters from her, one of which included a marriage proposal.

 

Now, nearly 70 years after that letter was sent and more than 80 years after they met, Mr Humphries, 89, and Mrs Bluett, 87, have tied the knot.

 

At last: Bob Humphries and Bernie Bluett step out of St. John's church in Somerset as man and wife- after spending nearly 70 years apart

At last: Bob Humphries and Bernie Bluett step out of St. John's church in Somerset as man and wife- after spending nearly 70 years apart

 
Playing the long game: The couple reunited last year and rekindled their romance, which was cut short when Mr Humphries was enlisted
Playing the long game: The couple reunited last year and rekindled their romance, which was cut short when Mr Humphries was enlisted
 
Overjoyed: The newlyweds were joined by their respective families to celebrate their special day. Mrs Bluett said: 'Love has taken its sweet time'
Overjoyed: The newlyweds were joined by their respective families to celebrate their special day. Mrs Bluett said: 'Love has taken its sweet time'
 
Mrs Bluett said: ‘The important thing is that we met all those years ago and it must have really left some sort of impression.
 
‘And when circumstances brought us closer together we finally got married after all these years. Love has taken its sweet time – but I can safely say that we won’t be raising any children together.’
 
The pair met when Mr Humphries’s family starting going on holiday to the village of Appledore, North Devon, where Mrs Bluett’s family lived.
Mrs Bluett admitted she teased him after they met but began to look at him in a new light when he returned for a final holiday aged 18, after he had joined the Army.
 
She said: ‘When I saw him when I was 17, and he was 18, and he was this handsome soldier in khakis and the hormones were running wild, I thought I’m going to marry that man one day.’

 

 

 Bernie Bluett 

Bob Humphries
Lifelong love: The couple met aged 17 and 18.  Bernie joined the Women's RAF in South Wales and Bob was enilisted with the 3rd Para Squadron Royal Engineers in Yorkshire
 
Bernie Bluett 
Lasting connection: Mrs Bluett said she couldn't explain their love story but said: 'The important thing is that we met all those years ago and it must have really left some sort of impression'
Here comes the bride: Bernie Bleutt alinks arms with her son Mark  as she arrives at the church in Pawlett, Somerset. She later emerges with her new husband
 
The look of love: Bernie Bluett glances at her new husband on the steps of the church. The 88-year-old said: 'When circumstances brought us closer together, we finally got married after all these years'
The look of love: Bernie Bluett glances at her new husband on the steps of the church. The 88-year-old said: 'When circumstances brought us closer together, we finally got married after all these years'

 

The stuff of movies: In true Hollywood style, Mr Humphries' ardent love letters were hidden by his sweetheart's disapproving parents

The stuff of movies: In true Hollywood style, Mr Humphries' ardent love letters were hidden by his sweetheart's disapproving parents

 
The couple started dating but lost touch when Mrs Bluett joined the Women’s RAF and moved to South Wales, and Mr Humphries was enlisted with the 3rd Parachute Squadron Royal Engineers in Yorkshire.
For two years Mrs Bluett waited for a reply to her letters, not realising her parents had stepped in to end the romance.
 
She eventually married Roy Bluett, an RAF pilot for whom she cared as a military nurse, and moved to New Zealand to begin a new life.  Meanwhile, Mr Humphries married and moved to Somerset.
 
Mrs Bluett’s husband passed away 11 years ago and, shortly before Mr Humphries’s wife died last year, the pair got back in touch.
 
married 
married
Love at first sight: Bernie Bluett said she fell for Bob the moment she laid eyes on him: 'He was this handsome soldier...I thought I'm going to marry this man one day.' 

Epic love story: The couple now have a second chance at being together. They both went on to marry and raise families and were reuinted after Mr Humphries' wife died last year

Epic love story: The couple now have a second chance at being together. They both went on to marry and raise families and were reuinted after Mr Humphries' wife died last year

 

Mrs Bluett’s daughter had searched for him online and found a local newspaper article about his life.

 

After striking up a correspondence, Mr Humphries proposed again, prompting Mrs Bluett to move to Pawlett in Somerset from New Zealand. She said: ‘When I saw him again, I saw that young soldier. We both feel young at heart.’ 

The pair, who have ten grandchildren and five great-grandchildren between them, married at the weekend in front of friends and family. 

Mr Humphries said: ‘Back in the Forties we were very much in love. It was the kind of love you never forget.

‘There have only ever been two women in my life. Bernie was the first and now she will be the last.’





__._,_.___
at Thursday, August 29, 2013
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

India girls secure third position in Gasteiz Cup





How the hell is this not big news to be proud of, how did it go under the radar? Instead of this we have news of Salman n Shah Rukh huggin..grrr

Few days back, as a billion plus India slept, a handful of tribal girls proudly held aloft a trophy they won in their maiden entry in a football tournament in far-flung Spain.

It was the night of July 13. Hundreds of fire crackers lit the skies as the girls screamed Vande Mataram – their battle cry – for being placed third in the Gasteiz Cup, the world’s best testing ground for teenager football in Victoria Gastiez, also popular as Europe’s Green Capital.

They were the same girls who were slapped, kicked and made to sweep floors by arrogant bureaucrats in Jharkhand when the girls asked for birth certificates, a necessity to apply for passports.

But they eventually managed their passports, thanks to a strapping American, Franz Gastler, who pushed the cases of the girls with mandarins of the Ministry of External Affairs in the Indian Capital.

He was a lone ranger in his efforts.

The girls were lovingly titled the Supergoats by the organizers in Spain the moment they saw the girls playing barefoot in practice matches on arrival.
Why?

The girls had limited football gear and could not take the risk of tampering it before the tournament. They were overawed by international teams in the first tournament, the Donosti Cup, but came to their own in the second tournament.

Offering a consolation prize for the third team – winner of a match between losing semi-finalists – was a mere formality for the organizers.

But for the girls, it was a giant leap into global soccer from their impoverished Rukka village near Ranchi, considered one of the world’s epicenters of child marriage and human trafficking.

As soon as the announcement was made for the prize distribution ceremony, the girls rushed into their dressing room and returned, some barefoot, wearing red-bordered white saris, their traditional festive dress. Many had their plastic flowers in their hairs.

And when they huddled together after the mandatory photo session, some wept inconsolably because they had almost given up their hopes to participate in this tournament.

“They were over the moon. It was their night,” said Gastler of the girls, who subsist on less than a dollar a day.

For a country low on soccer, this was - arguably - good news for the mandarins of the game. But no one cared. All India Football Federation (AIFF) president Praful Patel was not aware of the girls’ superlative achievement, nor was the country’s new sports minister Jitendra Singh.

“We could not sleep that night (July 13),” says Rinky Kumari, 13, captain, Supergoats. Once she bunked herschool helped her mother do household chores. Today, thanks to football, everyone knows her name in the village.

She says she remembered the days she was slapped and sweep floors when she went to the Panchayat Office get birth certificates for her passport.

“That is the pain of being a tribal girl in India. I do not remember the slap, I remember the Cup,” says Rinky.

For her, and her teammates, it means a lot.
at Thursday, August 29, 2013
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

New Ideas............

http://qph.is.quoracdn.net/main-qimg-e10b6d8d70d51a0fc6a71dc7a26b17a7


Secret Drawer

http://qph.is.quoracdn.net/main-qimg-46bae278fc53c921742121292412c403



Glass Holder

http://qph.is.quoracdn.net/main-qimg-ea7987c713164e6b729ac6616e275216



Traffic Signal with Hour glass timer

http://qph.is.quoracdn.net/main-qimg-1bfc79a64beb54c7dea4e8bb322068db




Solar Charging while Parking

http://qph.is.quoracdn.net/main-qimg-a3b73ee01005abe3540cb4316d99bd55



No more Blind Spots (rear view mirror)

http://qph.is.quoracdn.net/main-qimg-48bae2dee97d6bb5403b7e0a97d0da86

http://qph.is.quoracdn.net/main-qimg-8687f1532240adeb8e1dc317579d0665



Wearable wireless mouse

http://qph.is.quoracdn.net/main-qimg-9ebce81d6103e7c504d50260e6ee422c



Semi Automatic fruit peeler

http://qph.is.quoracdn.net/main-qimg-8585169784b7a34f26e3cbc14c6cab0e



Hoodie BackPack

http://qph.is.quoracdn.net/main-qimg-d5d703b0f68905659388f9e6deaf7172



Independent Kids

http://qph.is.quoracdn.net/main-qimg-1a348b7f361754502e73ad94c661c6fe



Hidden Power Outlet

http://qph.is.quoracdn.net/main-qimg-a46a8cbc3e4ca45c894ac127c064b05e



Unique umbrella design

http://qph.is.quoracdn.net/main-qimg-4691f7d5ee91802a071e07d18a80ab2b



Ruler with holes for precision

http://qph.is.quoracdn.net/main-qimg-7d6c2d1ef6c9b9b01e2d22574dcb9861



Eco friendly Toilet

http://qph.is.quoracdn.net/main-qimg-f5c32d7861903657f151404313fd6d36



Mobile Charging made easy

http://qph.is.quoracdn.net/main-qimg-d10104b73e0be1dc1507160ee717ae7c



Solar rocking chair

http://qph.is.quoracdn.net/main-qimg-faf021f62a9033ff7f55b456006910b5



Digitally precise protractor

http://qph.is.quoracdn.net/main-qimg-5bc91f3524eae6de779192f28e368505



You can find the keyhole even when drunk

http://qph.is.quoracdn.net/main-qimg-ea3a17b26d6eb4baec1f1f25cf7ed47d



Enjoy

http://qph.is.quoracdn.net/main-qimg-926f0b3794613ce9ef3e59ff4b2a83c9



Smart Jeans for smart phone users

http://qph.is.quoracdn.net/main-qimg-f20136a99644d92dbdf6266d9e02135a



For smart parents

http://qph.is.quoracdn.net/main-qimg-4177ab839c7db97eb8554f9bebbb49a2



Bicycle Parking

http://qph.is.quoracdn.net/main-qimg-787c703a1a82c01960b49c8b5ba968f3



Digital Measuring Cup

http://qph.is.quoracdn.net/main-qimg-ff9a3053f6bde55658ef8e0175087c01



Built-in Wall extension cord

http://qph.is.quoracdn.net/main-qimg-5420e02e6333c9065767335dcf0b690e


Scale Out Architecture

http://qph.is.quoracdn.net/main-qimg-92193f766beced014d5acec38b4eb591



Multi Tasking

http://qph.is.quoracdn.net/main-qimg-520bdcee2f6a85a8c0a4a02583aa897e



iPhone Lens

http://qph.is.quoracdn.net/main-qimg-df37b0241b86156b87bce170e5bb99f9



On-Demand Cup Holder

http://qph.is.quoracdn.net/main-qimg-5ca107102175c0ab8c0a04975a805b02



Spoke-less bicycle

http://qph.is.quoracdn.net/main-qimg-fb0ef019ae6b70d143fc91a3b17668ac



Compact Boots

http://qph.is.quoracdn.net/main-qimg-1f7000770b781902fd5286e945090db7



Inheritance

http://qph.is.quoracdn.net/main-qimg-e4a7aec5d8be3283491d23d488f368ef



Digital Ink for Tablets

http://qph.is.quoracdn.net/main-qimg-669a8352e8033d1d811e7a4d308b92de



Solar Charges + Window Stickies

http://qph.is.quoracdn.net/main-qimg-582e479256c862ae8b5bbba983bf93f6



Salt Water Powered Clock

http://qph.is.quoracdn.net/main-qimg-d0d189b357e126e90fd247ccc5dcc27b


Hand Powered Shredder

http://qph.is.quoracdn.net/main-qimg-b4c1be9c7e8688e184b6ffb27052a2d8



Knives Set

http://qph.is.quoracdn.net/main-qimg-b459e184e5edf83ea0da89b45bbf5597



Wifi Digital Pen

http://qph.is.quoracdn.net/main-qimg-ce5fad1c0630571e453d26aac821febe



Rubik's cube for the blind

http://qph.is.quoracdn.net/main-qimg-eae2f6b1f2c9db431c9588349b3f2a32



Zipper Ear Phones

http://qph.is.quoracdn.net/main-qimg-033f525edd232df017a8cde71e649358



cool cup

http://qph.is.quoracdn.net/main-qimg-bea548e398b9fc9a509592d85f3b3ab6



Self Locking Bike

http://qph.is.quoracdn.net/main-qimg-e134ef8d5730526d46e5d0ff6e4e6339


Calendar Ring

http://qph.is.quoracdn.net/main-qimg-438eb020947ff6cbc58f156d904d95f0



Table Tennis Door

http://qph.is.quoracdn.net/main-qimg-f839e4861977af28b747352e9e0b346a



Solar Powered Camping Tent

http://qph.is.quoracdn.net/main-qimg-f2ba88182893612c35dabf797df56089

at Thursday, August 29, 2013
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Newer Posts Older Posts Home
Subscribe to: Posts (Atom)

Translate

Pages

  • Koti
  • Link
  • Konferans
  • Kağız
  • Kalıt

About Me

My photo
Dr Vijay Pithadia
Rajkot, GJ, India
Presently Dr. Vijay Pithadia is working as Director, PG Program, Shree Swami Narayan Institute of Management & IT at Porbandar. He obtained his Electronics Technocrat qualification from Industrial Training Institute, Master of Commerce from Saurashtra University. He cleared MBA from Alagappa University and Doctorate in Management from Saurashtra University. Dr. Vijay Pithadia had 25 + year of PG teaching experience in 3 states; Gujarat, Uttar Pradesh and Tamilnadu and 4 year of Industry experience in the Engineering and Managerial areas.
View my complete profile

Strategic Management & Business Policy

Strategic Management & Business Policy

Introduction to Management

Introduction to Management

Management-1

Management-1

Vizzitar Kowntar

free counters

Past week

Archive

  • ►  2025 (7)
    • ►  January (7)
  • ►  2024 (43)
    • ►  December (1)
    • ►  November (2)
    • ►  October (3)
    • ►  September (3)
    • ►  July (6)
    • ►  June (2)
    • ►  May (3)
    • ►  March (12)
    • ►  February (9)
    • ►  January (2)
  • ►  2023 (28)
    • ►  December (4)
    • ►  October (6)
    • ►  September (1)
    • ►  August (5)
    • ►  July (2)
    • ►  June (3)
    • ►  May (2)
    • ►  March (5)
  • ►  2022 (35)
    • ►  December (1)
    • ►  November (2)
    • ►  October (5)
    • ►  September (7)
    • ►  August (7)
    • ►  July (3)
    • ►  May (1)
    • ►  April (1)
    • ►  February (1)
    • ►  January (7)
  • ►  2021 (19)
    • ►  November (13)
    • ►  March (4)
    • ►  January (2)
  • ►  2020 (39)
    • ►  October (4)
    • ►  September (4)
    • ►  August (7)
    • ►  July (1)
    • ►  June (7)
    • ►  May (3)
    • ►  April (13)
  • ►  2018 (10)
    • ►  June (2)
    • ►  May (8)
  • ►  2017 (290)
    • ►  November (1)
    • ►  September (11)
    • ►  August (15)
    • ►  July (34)
    • ►  June (1)
    • ►  May (1)
    • ►  April (12)
    • ►  March (35)
    • ►  February (48)
    • ►  January (132)
  • ►  2016 (1472)
    • ►  December (278)
    • ►  November (64)
    • ►  October (145)
    • ►  September (126)
    • ►  August (160)
    • ►  July (203)
    • ►  June (56)
    • ►  April (95)
    • ►  March (134)
    • ►  February (77)
    • ►  January (134)
  • ►  2015 (2393)
    • ►  December (316)
    • ►  November (129)
    • ►  October (230)
    • ►  September (52)
    • ►  August (150)
    • ►  July (191)
    • ►  June (134)
    • ►  May (168)
    • ►  April (385)
    • ►  March (247)
    • ►  February (120)
    • ►  January (271)
  • ►  2014 (3913)
    • ►  December (366)
    • ►  November (389)
    • ►  October (370)
    • ►  September (122)
    • ►  August (217)
    • ►  July (457)
    • ►  June (179)
    • ►  May (206)
    • ►  April (277)
    • ►  March (388)
    • ►  February (367)
    • ►  January (575)
  • ▼  2013 (4826)
    • ►  December (326)
    • ►  November (243)
    • ►  October (286)
    • ►  September (343)
    • ▼  August (432)
      • R
      • જીવો અને જીવવા દો કીતની હકીકત, કીતના ફસાના ?
      • Finally married!
      • India girls secure third position in Gasteiz Cup
      • New Ideas............
      • LIVING HAPPILY AFTER RETIREMENT
      • Sponsor Our Next Generation of Young Sikh Film-Makers
      • 6 Beautiful Balcony Plants to Control Mosquitoes
      • 10 Analogies for a Great Leader
      • Do You Understand Your Car Dashboard?
      • How Modi won the BJP primaries in American fashion
      • Rising Sea Levels (Hypothetical)
      • Hit the beach!
      • Facebook and height of its addiction!
      • Maytszishan Caves — China
      • THIS WORLD IS BEAUTIFUL ENJOY IT IN HQ
      • Spiritual Celebrations In Rishikesh
      • 18,000 men (This is awesome!)
      • 1940's Teenagers
      • Oasis In Death Valley, California
      • THE BUZZARD
      • The GROSS British Bake Off
      • 9-2-1945 Japanese Surrender - Priceless
      • Pre-School Test
      • Meaningful cartoons
      • POLITICIANS
      • Baladia village
      • Scenes Across the USA
      • Important information, must read
      • Some interesting facts
      • Ephesus
      • new book "On Hinduism
      • Daylight Temed Photos
      • JAPANESE KIDS IN SCHOOL.
      • International Conference
      • CALL FOR PAPERS: 9TH SIMSR GLOBAL MARKETING CONFER...
      • Global Development Foundation
      • Call For Pape
      • Release of Publication: Complete Compendium of Sci...
      • Publish Your Article In Printed Journal Within 30 ...
      • હોટલાઈન - ભાલચંદ્ર જાની
      • સ્પેકટ્રોમીટર - જ્ય વસાવડા
      • Gujarat Samachar
      • Zoo With Friendly Animals
      • CHEERS!!!&Have A Nice Day!!
      • People only see what they are prepared to see
      • A Magical Journey in a Helicopter
      • Terrifying Future of the United States - VERY IMPO...
      • Mohenjo-daro's new story
      • Where to Retire??
      • Day After D-Day
      • Dr. Sam Parnia
      • Prof. Rajeev Srinivasan
      • Spring-Wallpapers
      • The 3 Most Surprising Facts that Cause Food Poisoning
      • Coconut Oil-Ideal Fat Next Only To Mother's Milk
      • Mail box
      • ફ્યુચર સાયન્સ - કે.આર.ચૌધરી
      • Wish you were here?
      • Helping hand ! wow..
      • Wallpapers
      • THIS IS A FILM THAT THE WORLD MUST WATCH
      • Photos of Incredibly Fascinating Things!
      • Virus.gif
      • 3d High Quality And Latest Wallpapers
      • Underground Owls
      • Hakuna Matata
      • Stunning pictures document the life of Native Amer...
      • લોકજીવનનાં મોતી - જોરાવરસિંહ જાદવ
      • નેટોલોજી - ઈ ગુરુ
      • વીણેલા મોતી.
      • ફિટનેસ - મુકુંદ મહેતા
      • Some interesting facts
      • Russian Motherland Statue
      • Beards Of Bees
      • Kitchen Latest Hd wallpapers
      • Vedas-With English Meanings
      • Saudi Arabia sentences widow
      • Beauty Of Antartica
      • Some Scary Facts About Sitting
      • It's a small small world- images of microscopic items
      • How drugs pumped into supermarket chickens pose a ...
      • Be itch and scratch- free this summer!
      • 8 Foods We Eat In The U.S. That Are Banned In Othe...
      • US Nature photos
      • International customs
      • PASS ON INFORMATION TO ALL
      • 3d Wallpapers
      • JAYA HE ! Full National Anthem Jana Gana Mana in 3...
      • FULL Ramayana ANIMATED MOVIE - The Legend of Princ...
      • Hat's off to Kalayanasundaram
      • Biggest Cave in the World Discovered
      • Future India
      • EXOTIC LOCALES ...
      • http://www.youtube-nocookie.com/embed/6dbBfXCMbH4?...
      • Mahabharata Quiz
      • In House canteen
      • THE HISTORICAL NARRATIVE OF GUJARATI LANGUAGE
      • Computer Repair
      • વિદુર નીતિ
    • ►  July (514)
    • ►  June (350)
    • ►  May (435)
    • ►  April (571)
    • ►  March (457)
    • ►  February (493)
    • ►  January (376)
  • ►  2012 (1561)
    • ►  December (498)
    • ►  November (134)
    • ►  October (339)
    • ►  September (350)
    • ►  August (110)
    • ►  July (57)
    • ►  June (39)
    • ►  May (25)
    • ►  April (3)
    • ►  March (6)
  • ►  2011 (75)
    • ►  December (1)
    • ►  October (11)
    • ►  September (5)
    • ►  August (4)
    • ►  July (10)
    • ►  June (11)
    • ►  May (9)
    • ►  April (11)
    • ►  March (11)
    • ►  February (1)
    • ►  January (1)
  • ►  2010 (65)
    • ►  December (9)
    • ►  November (11)
    • ►  October (15)
    • ►  September (6)
    • ►  August (9)
    • ►  July (6)
    • ►  June (4)
    • ►  May (2)
    • ►  April (1)
    • ►  March (1)
    • ►  January (1)
  • ►  2009 (2)
    • ►  August (1)
    • ►  July (1)

El tiempo

Desktop temperature

અવાજ અનુવાદક

Thesaurus

Word of the Day

handyman

Definition: A man skilled in various odd jobs and other small tasks.
Synonyms: odd-job man, jack of all trades
Word of the Day provided by The Free Dictionary

Article of the Day
Article of the Day provided by The Free Dictionary

This Day in History
This Day in History provided by The Free Dictionary

Today's Birthday
Today's Birthday provided by The Free Dictionary

In the News
In the News provided by The Free Dictionary

Quote of the Day
Bad men are full of repentance.
Aristotle
(384 BC-322 BC)
Quote of the Day provided by The Free Library

Spelling Bee
difficulty level:
score: -
please wait...
 
spell the word:
Spelling Bee provided by The Free Dictionary

Match Up
Match each word in the left column with its synonym on the right. When finished, click Answer to see the results. Good luck!

 
Match Up provided by The Free Dictionary

Hangman
Hangman provided by The Free Dictionary
Creative Commons License
This work is licensed under a Creative Commons Attribution-NonCommercial-ShareAlike 2.5 India License.

Temp

Copyright©1970-2032 Kidevices Inc. Picture Window theme. Powered by Blogger.